Tuesday, September 5, 2023

Principal (आचार्य), Teacher (शिक्षक), Disciple (शिष्य), and Discipline (शिस्त)

Let me first offer my Loving Pranam at the divine feet of all teachers on the occasion of  the Teacher's Day (5th September)

In Sanskrit, we use words शिष्य and शिस्त for Disciple/Student and Discipline. In Sanskrit, both the words are formed from the root (धातु) "शष्". Interestingly in English Disciple and Discipline share the common root from Latin, that is "Disciplinia".

Now, what is 'शिस्त/Discipline'?
In Sanskrit 'शष्' in this context is to mould behaviour. Here the subject is 'Student' whose behaviour is being moulded, and the outcome of the process is 'Discipline'. Therefore, the behaviour of the 'Student' on the completion of the process of study is called 'Discipline'. 

Who is 'शिक्षक'/Teacher?

"शिर्षस्थ शिष्य इति शिक्षकः"
Who has mastered the discipline i.e. who is on the top in demonstrating the discipline is called "शिक्षक/Teacher". A teacher has to be a Student (शिर्षस्थ शिष्य) for his entire life.

Who is 'आचार्य'/Principal?

"यत् प्रतिष्ठति आदर्श चर्या इति आचार्यः"

One who establishes the ideal behaviour, i.e. sets examples by his/her behaviour and actions. 

- by Chetan Bhatt

Tuesday, September 27, 2022

 अवस्था त्रय और अवस्था त्रयातीत

मानवीय चेतना सामान्यतः तीन अवस्थाओ का अनुभव करती है; जाग्रत, स्वप्न, और सुषुप्ति।

जाग्रत अवस्थामे मनुष्य जागतिक संसार को अनुभव करता है, और शरीर जागतिक संसारमे कार्य करता रहेता है। मनुष्य के ज्ञानेन्द्रिय, कर्मेन्द्रिय एवं अंतःकरण चतुष्टय (चित्त, मन, बुद्धि, और अहंकार) अविरत कार्य करते है। इस अवस्थामे द्रष्टा, द्रश्य, और साधन ये तीन भेद रहते है। विषय वस्तु द्रश्य है, मन द्रष्टा है, और इंद्रिया साधन है। इस अवस्था मे चेतना का व्यापार स्थूल शरीर एवं सूक्ष्म शरीर मे व्याप्त होता है। यही जाग्रत अवस्था के सतत कार्य के परिणाम स्वरूप मनुष्यका भौतिक शरीर (स्थूल शरीर) एवं सूक्ष्म शरीर (अंतःकरण) थक जाता है। इस अवस्था का अनुभव हर मनुष्य का अलग होता है।

मनुष्य जब निंद्रा को प्राप्त करता है तो उसका स्थूल शरीर तो स्थिर हो जाता है। स्थूल इंद्रिया विषयों को ग्रहण नहीं करती। परंतु, निंद्रा के समय स्वप्नमे उनका अंतःकरण कार्य करता है। मनुष्यके चित्तमे जो स्मृतिया और संस्कार है उसी का आश्रय लेकर मन एक स्वप्न सृष्टि बनाता है। मनुष्यके सूक्ष्म शरीर की सूक्ष्म इंद्रिया और अंतःकरण चतुष्टय से स्वप्न सृष्टि को अनुभव करता है और स्वप्न सृष्टि मे ही कार्य करता है। इस अवस्था मे चेतना का व्यापार मुख्य रूपसे सूक्ष्म शरीर मे व्याप्त होता है। उसी कारण जब कोई रातभर निंद्रा मे स्वप्न देखने के बाद सुबह जाग्रत होता है तो प्रसन्न अनुभूत नहीं करता, मन से थका महेसुस करता है। इस अवस्था का अनुभव भी जाग्रत अवस्था की तरह हर मनुष्य का अलग रहता है।

निंद्राके समय यदि मनुष्य सुषुप्ति (गाढ़ निंद्रा) को प्राप्त होता है तो उसका स्थूल और सूक्ष्म शरीर दोनों का व्यापार शांत हो जाता है। इस अवस्थामे चेतना अपने कारण शरीरमे स्थित होती है। चित्त शांत होता है (निंद्रा को एक वृत्ति भगवान पतंजलि ने कहा है)। इस अवस्था मे चित्त अपने संस्कार को लिए हुए है। इस अवस्थामे मनुष्य को, समय और स्थल (देश), देशकाल (Time-Space) का ज्ञान नहीं रहेता। द्रश्य और द्रष्टा का अभेद हो जाता है। किन्तु यह अवस्था मे आत्मा का बोध नहीं होता। इस अवस्था का अनुभव हरेक मनुष्य का समान रहेता है। इस अवस्था मे इंद्रिय और अंतःकरण का व्यापर नहीं होने से स्थूल और सूक्ष्म दोनों शरीर को आराम मिलता है। इस लिए गाढ़ निद्रा से जगने के बाद मनुष्य प्रसन्नता अनुभव करता है।

सामान्य मनुष्य उपरोक्त तीन अवस्थाओ को अनुभव करता है। किन्तु इसके परे की अन्य दो अवस्था का अनुभव नहीं करता।   

ये तीनों अवस्था से परे की अवस्था जहा आत्मा का बोध है और जो तीनों अवस्था के व्यापर मे जो द्रष्टा है उनका बोध लिए हुए है इस अवस्था को तुरीय (चतुर्थ) अवस्था कहेते है। ये अवस्था को समाधि अवस्था भी कही बार कहेते है। इस अवस्था आनंद स्वरूप है और इस अवस्था मे द्वैत की अनुभूति बनी रहती है।

तुरीय अवस्था के परे की अवस्था जहा द्वैत नहीं रहता और जो परम शांति की अवस्था है उसे तुरियातीत अवस्था कहते है। इस अवस्था मे समय और स्थान (देश) की अनुभूति नहीं रहती (beyond time and space)। ये भी एक समाधि अवस्था ही है। 

Friday, June 24, 2022

51 मातृका

स्वर:    अ, आ, इ, ई, उ, ऊ  ऋ, ऋृ, लृ, लृृ, ए , ऐ , ओ, अं, अः  (कुल-16)

स्पर्श: (कुल - 25)

           क् वर्ग - क्, ख्, ग्, घ्, ङ 

           च् वर्ग - च्, छ्, ज्, झ्, ञ 

           ट् वर्ग - ट्, ठ्, ड्, ढ़्, ण 

           त् वर्ग - त्, थ्, द्, ध्, न् 

           प् वर्ग - प्, फ्, ब्, भ्, म् 

अंतस्थ - य् वर्ग - य् , र्, ल्, व्, ळ (कुल-5: ल् और ळ, ल् कार द्वय के साथ)

उष्माण  - श् वर्ग - श्, ष्, स्, ह्   (कुल-4)

कूटस्थ - क्ष कार (कुल - 1)

              कुल वर्ण : 16 + 25 + 5 + 4 + 1 = 51 

ऊपर के अंतस्थ, उष्माण, और कूटस्थ को एक व्यापक वर्ण नाम से भी व्यवहृत किया जाता है। 

इस तरह स्वर, स्पर्श, एवं व्यापकवर्ग सहित महामंत्र का स्वरूप त्रिखंडात्मक है। 

शिव-शक्ति सामरस्यात्मक को पर-शिव कहते है। पर-शिव से दो धाराए निकलती है, एक शिव और दूसरी शक्ति । 


मातृका महामंत्र शिव-शक्ति के स्वरूप का बोधक है, एवं श्रीचक्र महाशक्ति का प्रतिबिंब है जिसको यंत्र के रूपमे चित्रित किया है। चक्र का अर्थ है की प्रमेय, प्रमाण, एवं प्रमातृ रूप सकल भेद, अभेद, और उभय (दोनों - भेदाभेद) रूप शिव-शकत्यात्मक चित-चैत्य रूप जगत का प्रतिबिंबभूत नव चक्रात्मक श्रीचक्र श्रीमहात्रिपुरसुंदरी का शरीर है। 

ऐसा कहा भी जाता है "शिव-शक्तिमयं ज्ञेयं श्री चक्रं शिवयोर्वपुः"









Tuesday, May 9, 2017

સંસાર ચક્ર
ભારતીય દર્શન સંસાર (સૃષ્ટિ) ને ચક્ર કહે છે. સંસાર ના કેન્દ્ર માં ઈશ્વર રહેલ છે. જેમ પૈડા ની ગતિ ધરી ની આસપાસ હોય છે, તેમ સંસાર ની ગતિ કેન્દ્ર સ્થિત ઈશ્વર ની આસપાસ હોય છે. ઈશ્વરને જુદા જુદા ધર્મોમાં જુદા જુદા નામે ઓળખવા માં આવે છે, જેમકે ખુદા, ગોડ, વગેરે વગેરે..પરંતુ બધા અંતે તો કેન્દ્ર સ્થિત એવી ઈશ્વરીય શક્તિની જ વાત કરે છે, જે પુરા વિશ્વનું સંચાલન કરે છે.
દરેક જીવ ની શોધ કેન્દ્ર સ્થિત ઈશ્વર જ છે. દરેક જીવની સફર અંતે તો ઈશ્વરને જ પામવાની સફર છે.
નીચે આકૃતિ માં જુદા જુદા રંગના વિભાગ દર્શાવેલ છે, જેને આપણે એક ધર્મ કે સંપ્રદાય કહી શકીએ. એક ધર્મમાં રહેલ વ્યક્તિઓ પણ પોતે જે વૃત્ત ઉપર છે તે પ્રમાણે અનુભૂતિ પ્રાપ્ત કરતા હોય છે. જેવી રીતે વર્તુળના વૃત્ત થી કેન્દ્રને જોડતી અનંત રેખાઓ છે તેમ ઈશ્વર તરફ લઇ જતા અનંત માર્ગ છે. દરેક જીવનો (જીવ ‘અ’, ‘બ’. ‘ક’) પોતાનો માર્ગ છે.


એકજ ધર્મ કે સંપ્રદાયમાં રહેલ હોય તો પણ દરેક જીવનો સફરનો માર્ગ અનન્ય જ હોય છે. જેમ સફરમાં આપણે કઈ બાજુ બેઠા છીએ તે પ્રમાણે દ્રશ્ય વગેરે ની અનુભતી હોય છે તેમ દરેક જીવ ને પોતાની અંગત અનુભૂતિ હોય છે. ક્યારેય કોઈએ બીજા સાથે સરખામણી કરવી જોઈએ નહિ. એકજ ગુરુના બે શિષ્યોની પણ અનુભૂતિ અલગ જ હોય તેનો અર્થ એવો નથી ગુરુએ જ્ઞાન આપવામાં કોઈ ભેદ રાખ્યો છે. ગુરુતો માર્ગદર્શન કરે છે કે તમારે કઈ દિશામાં આગળ વધવું. બાકી આપણે ક્યાં માર્ગ ઉપર, ક્યાં વૃત્ત (ફલક) ઉપર છીએ તે પ્રમાણે નો આપણો અનુભવ હોય. શ્રધ્દ્ધા પૂર્વક પકડેલ માર્ગને અનુસરવાથી ગંતવ્ય ઉપર પહોચાય છે. વારે વારે માર્ગ બદલવાથી ગંતવ્ય ઉપર પહોચવું અઘરું થાય છે. એટલેકે બધા ધર્મ, કે ઈશ્વર એકજ છે. કોઈના ઈશ્વર મોટા, કોઈનો માર્ગ સારો એવું કશું નથી. દરેક માર્ગ એકજ ઈશ્વર પાસે લઇ જાય છે. આપણે આપણને શ્રધ્ધા અનુસાર માર્ગનું ગ્રહણ કરીને સફર કરતા રહેવી જોઈએ. માર્ગ માં અન્ય સહપ્રવાસી સાથે આનંદ અને પ્રેમ ની વહેચણી કરતા જવી.  
આવું જ ધર્મ નું છે. દરેક ધર્મ અંતે ઈશ્વર તરફ્નોજ માર્ગ દેખાડે છે, પણ વૃત્ત થી કેન્દ્ર તરફ ના અનંત માર્ગ છે તેમ તે દરેક અલગ દેખાય છે પણ અંતે તે એક જ ગંતવ્ય ઉપર લઇ જાય છે. વર્તુણમાં બે સામ સામે ની ત્રિજ્યા એક બીજાની વિરુદ્ધ હોય તેમ લાગે પરંતુ તે વૃત્ત ને કેન્દ્ર સાથે જ જોડે છે તેમ ક્યારેક વિરોધાભાસી લાગતા ધર્મ પણ અંતે તો ઈશ્વર તરફનો માર્ગ જ દેખાડે છે.

-    
--  ચેતન ભટ્ટ

Wednesday, July 22, 2015

Shukla Yajurveda Chanting Rules


  1. મંત્રના અર્ધાંતે અને અંતે આવતો ખોડો વ્યંજન પૂર્ણ બોલાય છે. सहस्रपात् ને બદલે सहस्रपात |  किञ्चनाममत् ને બદલે किञ्चनाममत |
  2. મંત્રના અર્ધાંતે અને અંતે આવતા म् ની પછી સંપૂર્ણ બોલાતા म् બેવડાય છે. वर्धनम् ને બદલે वर्धन्म्म गर्ब्भधम् ને બદલે गर्ब्भधम्म । कल्पन्ताम् ને બદલે कल्पन्ताम्म । જયારે આજ રીતે न् પણ બેવડાય છે. प्प्रथमान्यासन्न् ને બદલે प्प्रथमान्यासन्न । नरश्म्मीन् ને બદલે नरश्म्मीन्न ।
  3. , શબ્દનો ઉચ્ચાર

·         કોઈ પણ સ્વરથી જોડાયેલો , શબ્દની શરૂઆતમાં હોય તોજ, તેનો ઉચ્ચાર થાય છે. यज्जाग्रतो ને બદલે जज्जाग्रतो (નોંધ: य = य् + अ) । येन यज्ञस्तायते ને બદલે जेन जज्ञस्तायते ।

·         ऋ, य, र, કે સાથે જોડાયેલો , શબ્દની શરૂમાં, મધ્યમાં, કે અંતમાં હોય તો પણ ઉચ્ચાર થાય છે.

·         એક શબ્દનો ક્રમશઃ બે વખત ઉપયોગ થતો હોય તો પ્રથમ શબ્દમાં નો થશે. બીજા શબ્દમાં નહીં. यज्ज्ञेन यज्ज्ञ ને બદલે जज्ज्ञेन यज्ज्ञ । योगे योगे ને બદલે जोगे योगे । यतो यतः ને બદલે जतो यतः ।

  1. ष, શબ્દનો ઉચ્ચાર

·         નો ઉચ્ચાર બધે જ થાય છે. सुषारथिरश्श्वा ને બદલે सुखारथिरश्श्वा । ये वृक्षेषु शष्पिञ्जरानि ને બદલે जे व्रेक्षेषु शख्प्पिञ्जरानि ।

·         પણ, ટ વર્ગ (ट् , ढ् , ड् , ठ् , ण् ) સાથે સંયુક્ત (અર્ધા) ष् નો થતો નથી. જેમકે, उष्ष्णीषिणे ને બદલે उष्ष्णीखिणे । प्रतिष्ट्त નું प्रतिष्ट्त જ. इष्ष्णन्निषाण ને બદલે इष्ष्णन्निखाण ।  

  1. સ્વરયુક્ત ઉષ્માક્ષર श, ष, स, કે સાથે र् જોડાયેલો હોય (રેફ તરીકે હોય) ત્યારે र् નો ઉચ્ચાર रे થાય છે. येषां वर्षमिखवः ને બદલે  जेखां व्वरेखमिखवः । दर्शनम् ને બદલે  दरेशनम् । आनिर्हतेभ्यः ને બદલે आनिरेह्तेभ्यः । सहस्रशीर्षापुरुषः ને બદલે सहस्रशीरेखापुरुखः । જયારે वर्ष्षाय च ને બદલે वर्-ख्ख्याय च ।
  2. કે र्ऋ ને બદલે બધે જ रे ઉચ્ચાર થાય છે. ऋचंव्वाचम् ને બદલે रेचंव्वाचम् । निर्ऋते ને બદલે निरेरते ।
  3. શબ્દની શરૂઆતનો બેવડાય છે. व्व्रीहयश्चमे । व्वसुचमे । व्वयग्गु । व्वाजश्चमे ।

પણ वः, वा, वाम्, वौ, માં બેવડાતો નથી.

  1. કોઈપણ સ્વર પછી સંયુક્ત (જોડ્યો) વ્યંજન બેવડાય છે. જેમ કે यक्ष्मञ्चमे નું यक्क्ष्मञ्चमे (નોંધ: य = य् + अ, અને क्ष = क् + श् અને તેથી ઉપરના ઉદાહરણ મા क् બેવડાયો). તે રીતે बर्हिषिप्रोक्षन् નું बरेहिखिप्प्रोक्क्षन् । यत्प्रज्ञान નું जत्त्प्रज्ज्ञान।

·         य्, र्, ल्, व्, श्, ष्, स्, અને ह् પછી આવતો કોઈપણ સ્પર્શ વ્યંજન બેવડાય છે. જેમ કે गृह्णाम्येषते નું ग्रेहण्णाम्म्येखते । सङ्कल्पमस्तु નું सङ्कल्प्पमस्तु । प्राणश्चमे નું प्राणश्च्चमे ।

  1. અનુસ્વાર પછી श्, ष्, स्, કે ह् આવે તો હ્રસ્વ સ્વરના અનુસ્વારનું ઉચ્ચારણ દીર્ઘ ग्गूँ થાય છે. અને દીર્ઘ સ્વરના અનુસ્વારનું ઉચ્ચારણ હ્રસ્વ ग्गुँ થાય છે.

·         જેમ કે गणपतिं हवामहे નું गणपतिग्गूँ हवामहे (નોંધ: गणपतिं ના છેલ્લા અક્ષર तिं પછી हवामहे નો આવે છે. तिं માં હ્રસ્વ ઇ આવતો હોવાથી દીર્ઘ ग्गूँ થયેલ છે.)

·         અને मरुतां शर्द्धउग्रम् નું मरुताग्गुँ शर्द्धउग्रम् (નોંધ: मरुतां ના છેલ્લા અક્ષર तां પછી शर्द्धउग्रम् નો આવે છે. અનુસ્વારનું ઉચ્ચારણ હ્રસ્વ ग्गुँ થયેલ છે.)

પણ અનુસ્વાર પછી श्, ष्, स्, કે ह् અન્ય વ્યંજન સાથે સંયુક્ત હોય તો હ્રસ્વ સ્વરના અનુસ્વારનું ઉચ્ચારણ હ્રસ્વ ग्गुँ અને દીર્ઘ સ્વરના અનુસ્વારનું ઉચ્ચારણ દીર્ઘ ग्गूँ થાય છે.

·         જેમ કે सर्वगणं स्वस्तये નું सर्वगणग्गुँ स्वस्तये અને देवानां ह्रदयेभ्यो નું देवानाग्गूँ ह्रदयेभ्यो